Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

ઉમરેઠ: ઉમરેઠમાં હરાજીનું સોનું સસ્તા ભાવે અપાવવાનું કહી લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર ઝડપાયો

Umreth, Anand | Jul 12, 2026
ઉમરેઠમાં મુથુથ ફિનકોર્પ બેંકમાંથી ઓક્શન (હરાજી) વાળું સોનું સસ્તા ભાવે અપાવવાની લાલચ આપી લોન કન્સલ્ટન્સીનું કામ કરતા યુવક સહિત ૨૬ જેટલા લોકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવાનો મામલો સામે આવ્યો છે. ઉમરેઠ પોલીસે મુખ્ય સૂત્રધાર વસીમોદ્દીન ઈકરામુદ્દીન કાઝી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.