છોટાઉદેપુર: સાંસદ મુકેશ રાઠવાની ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુદીશ કુમાર સાથે મુલાકાત
છોટાઉદેપુરના સાંસદ મુકેશ રાઠવાએ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુદીશ કુમારની મુલાકાત કરી હતી. મુકેશ રાઠવાએ તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી અને વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન મેળવ્યું હતું.