Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: ખંડેવાળ મતદાન કેન્દ્ર-૨ પર પ્રમુખ મતદાન અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારી બેહોશ થઈ ઢડી પડતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં

Kalol, Panch Mahals | Apr 27, 2026
કાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન દરમ્યાન ખંડેવાળ ગામના મતદાન કેન્દ્ર-૨ પર બપોર પછીના ચાર વાગ્યાના અરસામાં મતદાન મથક પર પ્રમુખ મતદાન અધિકારી તરીકે ફરજ બજાવતા શિક્ષક વિજયભાઈ કાન્તિભાઈ પટેલ ગરમીના સ્ટ્રોકની અસર થતા બેહોશ થઈ ગયા હતા.જેમને તાત્કાલિક અસરથી ખાનગી વાહન મારફતે કાલોલ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે વડોદરા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે
કાલોલ: ખંડેવાળ મતદાન કેન્દ્ર-૨ પર પ્રમુખ મતદાન અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારી બેહોશ થઈ ઢડી પડતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં - Kalol News