Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

કલેક્ટર કચેરી એ આત્મવિલોપન ની ચીમકી અપાતા તંત્ર ખડેપગે જોવા મળ્યું

Mahesana City, Mahesana | Dec 24, 2025
મહેસાણા જિલ્લાના ખેરાલુ ના લુણવા ગામ માંથી અજાણ્યા ઈસમો એ આત્મવિલોપન ની ચીમકી આપી છે, દારૂ નું દુષણ ડામવા માટે આત્મવિલોપન ની ચીમકી આપવામાં આવી હતી કલેક્ટર કચેરી આત્મવિલોપન ની ચીમકી થી તંત્ર ખડેપગે જોવા મળ્યું હતું મહેસાણા પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ કલેક્ટર કચેરી એ તૈનાત રખાયા હતા

MORE NEWS

No related stories for this location.

કલેક્ટર કચેરી એ આત્મવિલોપન ની ચીમકી અપાતા તંત્ર ખડેપગે જોવા મળ્યું - Mahesana City News