નાંદોદ: રાજપીપલામાં સેવા સેતુ કાર્યક્રમના 12મા તબક્કાનો શુભારંભ
Nandod, Narmada | Sep 30, 2026 નર્મદા જિલ્લાના રાજપીપલા નગરપાલિકા ખાતે રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમનો 12મો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા.