Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
No video available

પારડી: કલસરમાં જીએસપીસી ગેસ લાઈનમાં ભંગાણ થતા લાગી આગ

Pardi, Valsad | Oct 9, 2024
કલસર ગામની હદમાં, ઉદવાડા ગામ તરફ જવાના માર્ગ પર GSPCની ગેસ લાઈનમાં ભંગાણ થતા આગ ફાટી નીકળી હતી.આ ઘટનામાં જીઇબી દ્વારા ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી, જે દરમિયાન ગેસ લાઇનમાં નુકસાન પહોંચ્યું હતું અને આગ લાગી હતી.આ આગ એટલી ભયંકર હતી કે બાજુમાં આવેલા જૈન વિલા નામના બંગલાનું આંબાનું ઝાડ બળીને ખાખ થઈ ગયું હતું. સદનસીબે, કોઈ જાનહાનિ નોંધાઈ નથી.