મોરબી: મોરબી મહાનગરપાલિકા ના આઈ.સી.ટી.વિભાગ તથા હાઉસ ટેક્ષ વિભાગની ઉત્તમ કામગીરી
Morvi, Morbi | Dec 21, 2025 વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનનાં ઉપયોગથી મોરબી મહાનગરપાલિકા ના 6162 મિલકતધારકો દ્વારા ઓનલાઈન ટેક્સ ભરવામાં આવ્યો જેમાં 2,21,36,928 રૂપિયાનું કલેક્શન કરવામાં આવ્યું છે