અમદાવાદ શહેર: સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડ બાદ તપાસ તેજ, ગોતા ખાતે આવેલ ફ્લેટને લઇ ED દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
તત્કાલીન કલેક્ટરની ધરપકડ બાદ તપાસ તેજ...સમગ્ર મામલે ED દ્વારા તપાસનો ધમધમાટ શરૂ..આ ઉપરાંત એસીબી માં પ્રમાણસર મિલકતોને લઇ પણ ગુનો નોંધાયો છે..શનિવારે 11 કલાકે તપાસમાં સામે આવ્યુ છે કે, ગોતા ખાતે આવેલ શુકન પ્લેટિનમમાં સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલ નો ફ્લેટ છે. મિલ્કતને લઇ તપાસ હાથ ધરવામાં આવી છે.