અમદાવાદ શહેર: ન્યુ મણીનગરમાં ખાડામાં દબાઈ જવાથી મજુરનું મોત, આ મામલે એડી. સિટી ઇજનેરનો ખુલાસો
ન્યુ મણીનગરમાં ખાડામાં દબાઈ જવાથી મજુરનું મોત થયું. ત્યારે આ મામલે એડી. સિટી ઇજનેરનો ખુલાસો... બુધવારે 3 વાગ્યાની આસપાસ તેમને જણાવ્યું કે, રાત્રિ દરમિયાન ડ્રેનેજ નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી..રાત્રિના અમને જાણ થઈ એટલે અમે તત્કાલી કોન્ટ્રાક્ટ આપેલ કંપનીનો કર્યો હતો સંપર્ક..કોન્ટ્રાકટર વિસત કંપનીને આપેલ હતું કામ...