ગોધરા: ગૌ-તસ્કરી અને ગૌ-માંસની હેરાફેરીના ગુન્હામાં સંડોવાયેલા આરોપી સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી, જૂનાગઢ સેન્ટ્રલ જેલ ભેગો કરાયો
પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ગોધરા બી ડીવીઝન પોલીસ દ્વારા ગૌ-તસ્કરી અને ગૌ-માંસની હેરાફેરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી અક્રમ ઇબ્રાહીમ હયાત વિરુદ્ધ પાસા હેઠળની દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ મંજૂર કરી હતી.દરખાસ્ત મંજૂર થતાં જ ડિસ્ટાફના ASI અરવિંદભાઇ અને રણજીતસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે લીલેસરા મસ્જિદ પાસેથી આરોપીને દબોચી લીધો હતો. મેજિસ્ટ્રેટના હુકમની બજવણી કરીને આરોપીને ચુસ્ત પોલીસ જાપતા હેઠળ જૂનાગઢ સેન્ટ્રલ જેલ ખાતે મો