Public App Logo
Jansamasya
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Ballia
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Letestnews
Arvindkejriwal
Weather
Noida
Rahul
Indianews
New_delhi
Akhileshyadav
Upnews
Newsupdate
Dehradun
Viralvideo
Pressconference

અમદાવાદ શહેર: amc દ્વારા ગરમીને લઈ એક્શન પ્લાન, આરોગ્ય ભવનથી અધિકારીએ આપી માહિતી

આજે બુધવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ આરોગ્ય ભવન ખાતેથી Amcના હિટ એક્શન પ્લાન મુદ્દે ડો.તેજશ શાહ એડિશનલ મેડિકલ ઑફિસરે માહિતી આપતા જણાવ્યું હતુ કે ગરમીને લઈ ORS સહિતની આરોગ્ય કેન્દ્ર , બસ સ્ટેશન સહિતના જગ્યા પર વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ શહેર: amc દ્વારા ગરમીને લઈ એક્શન પ્લાન, આરોગ્ય ભવનથી અધિકારીએ આપી માહિતી - Ahmadabad City News