🩺🔥 ડૉક્ટર્સ… તૈયાર છો ગરબાની ધમાલ માટે? 🔥💃
આ નવરાત્રી પહેલાં જ શરૂ કરીએ ગરબાનો રંગ, મસ્તીનો સંગ અને ડૉક્ટર્સની ધમાલ! ❤️✨
💃 GPA presents — Pre-Navratri Garba Night, exclusively for Doctors! 🩺
એક એવી ખાસ સાંજ જ્યાં
🎶 સંગીત હશે દિલને ઝૂમાવતું,
🥁 ગરબો હશે જોરદાર,
✨ માહોલ હશે એકદમ રંગીન,
❤️ અને સંગાથ હશે આપણા પોતાના ડૉક્ટર પરિવારનો!
📅 10 ઓક્ટોબર, 2026 | શનિવાર
📍 Sec 22 Rangmanch, Gandhinagar
🩺 For Doctors. By Doctors.
💃 આ નવરાત્રી પહેલાં… ગરબાની પહેલી ધમાલ GPA સાથે!
તમારા દાંડિયા તૈયાર રાખજો… કારણ કે આ રાત ચૂકી શકાય એવી નથી! 🔥💃
#gandhinagarphysiotherapy #PreNavratri2026 #doctorsgarbanight❤️ ##doctor