જેતપુર: ગોપાવાડી વિસ્તારમાં હનુમાનજી મહારાજના નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ સંતવાણી નો કાર્યક્રમ યોજાયો
Jetpur, Rajkot | Jan 29, 2024 જેતપુર તાલુકામાં આવેલા ગોપાવાડી વિસ્તારમાં હનુમાનજી મહારાજના નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ સંતવાણીનો કાર્યકમ યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યા ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા