Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

ગોધરા: જિલ્લા ગ્રામ વિકાસ કચેરીના પ્રવેશદ્વારે પાણી ભરાયા: અરજદારો અને ફરજ પરના સરકારી કર્મચારીઓને હાલાકી

Godhra, Panch Mahals | Jul 8, 2026
જિલ્લાના વહીવટી તંત્રના હૃદય સમાન ગણાતી જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં આવેલ જિલ્લા ગ્રામ વિકાસ કચેરી અને સીટી સર્વે ભવન જવાના મુખ્ય ગેટ પર જ તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી છે. અહીં મુખ્ય ગેટ પાસે મસમોટા ખાડાઓ પડી ગયા છે, અને હાલમાં પડેલા વરસાદને કારણે આ ખાડાઓ મા વરસાદી પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે મુખ્ય ગેટ પર જ પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ ગંદકી અને પાણીના ભરાવાને લીધે રોજબરોજ પોતાના કામકાજ માટે

MORE NEWS