જેતપુર: બોરડી સમઢિયાળા ગામે MCLF ની તાલીમ યોજાઈ
Jetpur, Rajkot | Jan 27, 2024 જેતપુર તાલુકામાં આવેલા બોરડી સમઢીયાળા ગામ ખાતે MCLFની તાલીમ યોજવામાં આવી હતી.આ તાલીમમાં શ્રીઅંજનાબેન દ્વારા બહેનોને તાલીમ આપવામાં આવી હતી. જોકે તમામ મહિલાઓને તાલીમ આપીને ગ્રુપમાં પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી