જેતપુર: જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખના પદ માટે પ્રમોદભાઈ ત્રાડાની નિમણૂક કરાઈ, કોંગ્રેસ કાર્યલાય ખાતેથી
Jetpur, Rajkot | Jan 26, 2024 રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલિતભાઈ વસોયાએ જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખના પદ માટે પ્રમોદભાઈ ત્રાડાના નામની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં દરખાસ્ત કરતા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ દરખાસ્તને મંજૂરી આપતા. જેતપુર નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના અનેક હોદ્દાઓ પર રહી ચૂકેલા પીઢ રાજીકીય આગેવાન પ્રમોદભાઈ ત્રાડાની જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખપદે નિમણુંક કરવામાં આવી છે.