જેતપુર: પીઠડીયા ગામ ખાતે લોકસભાની ચૂંટણી 2024ના પ્રચારના ભાગરૂપે ચિત્રણ અભિયાન યોજાયું
Jetpur, Rajkot | Jan 27, 2024 જેતપુર તાલુકામાં આવેલા પીઠડીયા ગામ ખાતે લોકસભાની ચૂંટણી 2024ના પ્રચારના ભાગરૂપે ચિત્રણ અભિયાન યોજવામાં આવ્યું હતું અબકી બાર મોદી સરકારના સૂત્ર લખવામાં આવ્યા હતા. જોકે આ અભિયાનમાં જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા.