સાયન્સ સિટી રોડ પર સાલ એન્જિનિયરિંગ કોલેજ સામે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો.જો કે અકસ્માત બાદ એક કારનો ડ્રાઈવર ભાગી ગયો હતો, જે કારની આજુબાજુના લોકો તપાસ કરતા ડ્રાઈવર બાજુની સીટ પર એક યુવક મળી આવ્યો હતો, જ્યારે ગાડીની વધુ તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ભરેલી બોટલો પણ મળી આવી હતી