જેસર: જેસર ખુટવડા હાઈવે નજીક અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી
જેસર ખુટવડા હાઈવે નજીક અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો પ્રાથમિક માહિતી અનુસાર, આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી.