કાલોલ: કાલોલ એમ.એમ.ગાંધી કોલેજ ખાતે જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફરજ પરના પોલીસ અને હોમગાર્ડ જવાનો એ પોસ્ટલ બેલેટથી મતદ
ફરજમાં રોકાયેલા પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટની ખાસ સુવિધા ઊભી કરાઈ છે. જે અંતર્ગત કાલોલની એમ.એમ.ગાંધી કોલેજ ખાતે આજરોજ પોસ્ટલ બેલેટથી મતદાનનો પ્રારંભ કરાયો હતો જ્યાં કાલોલ તાલુકામાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં કામગીરીમાં જોડાયેલા પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે કાલોલ એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ડો.એમ.કે.ડોડીયા ચુંટણી અધિકારી કાલોલ જીલ્