Public App Logo
Jansamasya
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Crimenews
Agra
Cbi
Politics
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Punjab
Pratapgarh
Live
Westbengal
Ballia
Yogiadityanath

પેટલાદ: સાંઈનાથ ચોકડી નજીક આવેલ તન્મય પાર્ટી પ્લોટમાં બ્રહ્માકુમારી સંસ્થાના સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

Petlad, Anand | Nov 30, 2025
બ્રહ્માકુમારી પેટલાદ સેવા કેન્દ્રના સુવર્ણ જયંતી સમારોહનું ભવ્ય આયોજન પેટલાદ ખાતે કરવામાં આવ્યું હતું.બ્રહ્માકુમારી આશાદીદીજી (દિલ્હી – ORC), બ્રહ્માકુમારી ભારતીદીદીજી (ગુજરાત–રાજકોટ, મુખ્યસંચાલિકા),બ્રહ્માકુમારી પૂર્ણિમાદીદીજી (નડિયાદ, સબ–ઝોન ઇન્ચાર્જ), બ્રહ્માકુમારી ભગવતીબેનજી,તથા ઉમરેઠ સંતરામ મંદિરના ગણેશદાસજી મહારાજ તેમજ રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.