Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka

The Big Asopalav Offer Sale is here! ✨ 📍 Asopalav, OP Road, Vadodara 📅 12th July – 21st July Shop the newest ethnic wear collection at unbelievable prices. Explore the latest sarees, bridal lehengas, salwar suits, men’s festive wear, kids’ ethnic wear, and more—trusted for 50 years. Visit your nearest store before the sale ends! #AsopalavSale #BigAsopalavOfferSale #vadodara (Asopalav Vadodara, ethnic wear sale, latest ethnic wear, newest collection, bridal lehenga, bridal saree, designer sarees, salwar suits, men’s ethnic wear, kids ethnic wear, wedding shopping, festive shopping, trusted since 50 years)

Vadodara, Vadodara | Jul 17, 2026

MORE NEWS

સાવલીના કરચીયા ગામની સીમમાંથી આધેડનો મૃતદેહ મળતા ચકચાર: 64 વર્ષીય રમણભાઈ રાઠોડિયાનો મૃતદેહ મળ્યો

 https://thefactfinder.in/vadodara/shock-as-dead-body-of-middle-aged-man-found-in-savlis-karchia-village-64-year-old-ramanbhai-rathodias-dead-body-found/

*Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો.

https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8

#factfindernews #deadbodyfound #karchiyavillage #savlivadodara #gujaratpolice

સાવલીના કરચીયા ગામની સીમમાંથી આધેડનો મૃતદેહ મળતા ચકચાર: 64 વર્ષીય રમણભાઈ રાઠોડિયાનો મૃતદેહ મળ્યો https://thefactfinder.in/vadodara/shock-as-dead-body-of-middle-aged-man-found-in-savlis-karchia-village-64-year-old-ramanbhai-rathodias-dead-body-found/ *Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો. https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8 #factfindernews #deadbodyfound #karchiyavillage #savlivadodara #gujaratpolice

Vadodara, Vadodara | Jul 17, 2026

નારેશ્વર, ડેસરથી ખનન માફિયાનો વરઘોડો

ગત 15 તારીખે કરજણ તાલુકાના નારેશ્વર-પાલેજ રોડ પર ગેરકાયદેસર રેતીનું વહન કરી રહેલા 10 જેટલા ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યાં 2 કરોડનો મુદ્દમાલ સિઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

જ્યારે આજે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામે મેસરી નદીના પટ્ટમાં ગેરકાયદે રેતી ખનન ચાલતું હોવાની માહિતીના આધારે ખાણ ખનીજ વિભાગે દરોડો પાડતા 2 હિટાચી મશીન 3 ડમ્પર મળીને કુલ1.60 કરોડનો મુદ્દામાલ સિઝ કર્યો હતો. 

#factfindernews #vadodara #bjpgujarat #crime

નારેશ્વર, ડેસરથી ખનન માફિયાનો વરઘોડો ગત 15 તારીખે કરજણ તાલુકાના નારેશ્વર-પાલેજ રોડ પર ગેરકાયદેસર રેતીનું વહન કરી રહેલા 10 જેટલા ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યાં 2 કરોડનો મુદ્દમાલ સિઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે આજે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામે મેસરી નદીના પટ્ટમાં ગેરકાયદે રેતી ખનન ચાલતું હોવાની માહિતીના આધારે ખાણ ખનીજ વિભાગે દરોડો પાડતા 2 હિટાચી મશીન 3 ડમ્પર મળીને કુલ1.60 કરોડનો મુદ્દામાલ સિઝ કર્યો હતો. #factfindernews #vadodara #bjpgujarat #crime

Vadodara, Vadodara | Jul 17, 2026

વડોદરાના પ્રતાપનગર સ્ટેશનનો કાયાપલટ!

વડોદરામાં અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રેલવેના વિકાસકાર્યોને આજે વેગ મળ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરા આવીને પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. ખાસ નોંધપાત્ર વાત એ છે કે, માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીને કારણે હાલ આદર્શ આચારસંહિતા અમલમાં હોય, આ કાર્યક્રમ અત્યંત સાદગીપૂર્વક યોજવામાં આવ્યો હતો. કોઈપણ પ્રકારના રાજકીય ભાષણ કે ભવ્ય ઉજવણી વગર માત્ર લોકાર્પણની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ આધુનિકીકરણથી પ્રતાપનગર સ્ટેશન પર મુસાફરોને હવે ઉચ્ચ કક્ષાની અને આધુનિક સુવિધાઓનો લાભ મળશે. આ પ્રસંગે રેલવેના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

#Factfindernews #prtapnagar #railwaystation #Openingceremony #Vadodaragujarat

વડોદરાના પ્રતાપનગર સ્ટેશનનો કાયાપલટ! વડોદરામાં અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રેલવેના વિકાસકાર્યોને આજે વેગ મળ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરા આવીને પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. ખાસ નોંધપાત્ર વાત એ છે કે, માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીને કારણે હાલ આદર્શ આચારસંહિતા અમલમાં હોય, આ કાર્યક્રમ અત્યંત સાદગીપૂર્વક યોજવામાં આવ્યો હતો. કોઈપણ પ્રકારના રાજકીય ભાષણ કે ભવ્ય ઉજવણી વગર માત્ર લોકાર્પણની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ આધુનિકીકરણથી પ્રતાપનગર સ્ટેશન પર મુસાફરોને હવે ઉચ્ચ કક્ષાની અને આધુનિક સુવિધાઓનો લાભ મળશે. આ પ્રસંગે રેલવેના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. #Factfindernews #prtapnagar #railwaystation #Openingceremony #Vadodaragujarat

Vadodara, Vadodara | Jul 17, 2026