કાલોલ: વેજલપુર માં બાઈક ચોરો નો પોલીસ ને ખુલ્લો પડકાર ઘર આંગણે મુકેલી બે બાઈક ની ચોરી સીસીટીવી મા કેદ ફૂટેજ સોશિયલ મીડિયામાં
વેજલપુર માં બાઈક ચોરો પોલીસ ને ખુલ્લો પડકાર ફેંકી રહયા છે ઘર આંગણે મુકેલી બે બાઈક સી સી ટીવી કેમેરા નીચેથી ચોરી થતા બાઈક મલિક દ્વારા સી સી ટીવી ફૂટેજ સોશિયલ મીડિયા માં વાયરલ કરતા પોલીસ પેટ્રોલીંગ ઉપર સવાલ ઊભા થયા છે.સોશિયલ મીડિયા માં વાયરલ થયેલ વીડિયો માં તારીખ ૧૬/૫/૨૦૨૬ ના રોજ રાત્રીના. ૩:૪૫ ના સમયે અજાણ્યા ચોર તસ્કરોએ ખુલ્લેઆમ મોઢા ખુલ્લા રાખી ઘર આંગણે લોક કરી પાર્ક કરેલ એક્ટિવા અને બાઈક ની ચોરી કરતા સી સી ટીવી માં કેદ થયા હતા જેને લઈને બાઈક ચા