મહેસાણા: દિવાળીના તહેવારોમાં આગ જેવી ઘટનાઓમાં પહોંચી વળવા તોરણવાળી માતા ચોક, રાધનપુર ચોકડી, મોઢેરા ચોકડી પર ફાયર ચોકી ઉભી કરાશે
મહેસાણા શહેરમાં દિવાળીના તહેવારોમાં આગ જેવી આકસ્મિક દુર્ઘટનામાં ઝડપથી પહોંચી બચાવ કામગીરી થઇ શકે તે માટે તોરણવાળી માતા ચોક, રાધનપુર ચોકડી અને મોઢેરા ચોકડી ખાતે 27 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી ત્રણ ફાયરચોકી ઊભી કરાશે.