સાણંદ: સાણંદ GIDC ને ગ્રીન મોડેલ બનાવવા 4 સાંસદ, 8 ધારાસભ્યોની:2030 સુધીમાં 100% ગ્રીન અને સ્માર્ટ બનાવવા SIA એ કરી ચર્ચા
સાણંદ GIDC ને ગ્રીન મોડેલ બનાવવા 4 સાંસદ, 8 ધારાસભ્યોની:2030 સુધીમાં 100% ગ્રીન અને સ્માર્ટ બનાવવા SIA એ કરી ચર્ચા સાણંદ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA) એ 'ક્લાઈમેટ ચેન્જ પાર્લામેન્ટરી' પહેલ હેઠળ એક બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશના 4 સાંસદો અને 8 ધારાસભ્યો હાજર રહ્યા હતા. તેનો મુખ્ય ઉદ્દેશ્ય "સાણંદ GIDC વિઝન 2030" અને ગ્રીન એનર્જીના ભવિષ્ય પર ચર્ચા કરવાનો હતો.SIA એ "સાણંદ GIDC વિઝન 2030" રજૂ કર્યું. આ વિઝનનો લક્ષ્યાંક સાણંદ GIDC ને 2030 સુધીમાં સંપૂર્ણ