Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ઉમરગામના ડહેલી ગામે કાર પલટી ખાધા બાદ નહેરમાં ખાબકી ચાલકનો બચાવ : ગામમાં જ રહેતો ચાલક ઉમરગામથી પરત ફરતી વેળા ઘટના બની ઉમરગામ-ભિલાડ રોડ પરના ડહેલી ગામે આજે બુધવારે સમીસાંજે ઇકો કાર પલટી ખાધા બાદ નહેરમાં ખાબકી હતી. જો કે કાર ચાલકનો બચાવ થયો હતો. ગામ લોકો દોડી ગયા બાદ ક્રેઇનની મદદથી કાર બહાર કાઢી હતી. ભિલાડ નજીક ડહેલી ગામે રહેતો શખ્સ આજે બુધવારે ઇકો કારમાં ઉમરગામ કામ માટે ગયો હતો. સમી સાંજે શખ્સ પરત ઉમરગામથી પરત ડહેલી આવવા નિકળ્યો હતો. તે વેળા ડહેલી ગામે મુખ્ય માર્ગ પર અચાનક કાર પલટી ખાતા બાદ નહેર ખાબકતા અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે ગામલોકો દોડી ગયા હતા. જો કે કાર ચાલક હેમખેમ નહેર માંથી બહાર નિકળ્યો હતો. બદ ક્રેઇનની મદદથી નહેરમાંથી કાર બહાર કાઢી હતી.

Valsad, Valsad | Jun 12, 2026
ઉમરગામના ડહેલી ગામે કાર પલટી ખાધા બાદ નહેરમાં ખાબકી ચાલકનો બચાવ : ગામમાં જ રહેતો ચાલક ઉમરગામથી પરત ફરતી વેળા ઘટના બની ઉમરગામ-ભિલાડ રોડ પરના ડહેલી ગામે આજે બુધવારે સમીસાંજે ઇકો કાર પલટી ખાધા બાદ નહેરમાં ખાબકી હતી. જો કે કાર ચાલકનો બચાવ થયો હતો. ગામ લોકો દોડી ગયા બાદ ક્રેઇનની મદદથી કાર બહાર કાઢી હતી. ભિલાડ નજીક ડહેલી ગામે રહેતો શખ્સ આજે બુધવારે ઇકો કારમાં ઉમરગામ કામ માટે ગયો હતો. સમી સાંજે શખ્સ પરત ઉમરગામથી પરત ડહેલી આવવા નિકળ્યો હતો. તે વેળા ડહેલી ગામે મુખ્ય માર્ગ પર અચાનક કાર પલટી ખાતા બાદ નહેર ખાબકતા અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે ગામલોકો દોડી ગયા હતા. જો કે કાર ચાલક હેમખેમ નહેર માંથી બહાર નિકળ્યો હતો. બદ ક્રેઇનની મદદથી નહેરમાંથી કાર બહાર કાઢી હતી. - Valsad News