બોટાદ: કપાસના પાકમાં સુકારાની સમસ્યાથી ખેડૂતોની ચિંતા વધી, સહાયની માંગ
Botad, Botad | Sep 30, 2026 બોટાદમાં કપાસના પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પાછોતરા વરસાદ બાદ પાક કાળો પડીને બળી રહ્યો છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે.