Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વેજલપુર: રિવરફ્રન્ટ બીજે પાર્ક પાસે યુવાનો વચ્ચે ઝગડો

Vejalpur, Ahmedabad | Jun 9, 2026
રિવરફ્રન્ટ બીજે પાર્ક પાસે અમુક યુવાનો વચ્ચે કોઈ બાબતને લઈને ઝગડો થયો હતો જેમાં શરૂઆતમાં બોલાચાલી અને ત્યારબાદ મારામારી સુધી પહોંચ્યો! શરૂઆતમાં અમુક યુવક-યુવતીઓનું એક સમૂહ કોઈ વાતને લઈને તકરાર કરી રહ્યું હતું ત્યારબાદ ઝગડો ઉગ્ર બન્યો હતો. 2 યુવકો એક યુવક પાછળ દોડીને ત્યારબાદ પથ્થરના ઘા પણ ફેક્યા
વેજલપુર: રિવરફ્રન્ટ બીજે પાર્ક પાસે યુવાનો વચ્ચે ઝગડો - Vejalpur News