આહવા: આહવા ખાતે ૩ ઓક્ટોબરે જિલ્લાકક્ષા રંગોળી સ્પર્ધાનું આયોજન
Ahwa, The Dangs | Sep 29, 2026 આહવાના ડાંગ દરબાર હોલ ખાતે ૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે ૮:૦૦ વાગ્યે 'સેવાના રંગ, રાષ્ટ્રના સંગ' અંતર્ગત જિલ્લાકક્ષાની રંગોળી સ્પર્ધા યોજાશે. આ કાર્યક્રમ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત છે.