Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ,જીલ્લા પોલિસવડાએ માર્ગદર્શન આપી ફ્લેગમાર્ચ યોજી

Porabandar City, Porbandar | Jul 5, 2025
મોહરમ પર્વ અનુસંધાને કરવામાં આવેલી આ બેઠકમાં અલગ અલગ સમાજના માણસો તેમજ તાજીયા કમિટી, શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા. મહોરમ પર્વ નિમિત્તે નીકળનાર તાજીયાની સંખ્યા, તેમના રૂટ, ઊંચાઈની તમામ વિગતોથી વાકેફ થયા બાદ માનનીય પોલીસ અધિક્ષક દ્વારા પર્વ નિમિત્તે રાખવામાં આવનાર બંદોબસ્ત તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે ચર્ચા કરાઈ હતી.

MORE NEWS

No related stories for this location.