કાલોલ: કાલોલની શાંતિનગર, કૃષ્ણનગર ના રહીશો દ્વારા રોડ બનાવવામાં થઈ રહેલ વિલંબ બાબતે નગરપાલિકામા પ્રમુખ ચીફ ઓફિસરને રજુઆત.
કાલોલ નગરપાલિકા વોર્ડ નં 2 મા આવેલ શાંતિનગર અને કૃષ્ણનગર સોસાયટી પાસેથી પસાર થતો નવો સીસી રોડ છેલ્લા છ સાત મહિનાથી બનાવવામાં આવેલ નથી જેથી સ્થાનિકોને ભારે પરેશાની ભોગવવી પડે છે અને રોડ ખોદેલા હોવાથી વિધાર્થીઓ, દર્દીઓ, મહિલાઓ ને અવરજવર મા ખુબજ હાડમારી ભોગવવી પડી રહી છે. જેથી મોટી સંખ્યામાં મહિલાઓ સહિત સ્થાનિકો નગરપાલિકા ખાતે પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને ચીફ ઓફિસર સંજય પટેલ ને રજુઆત કરવા આવ્યા હતા ગાંધીનગર થી આવેલ ટીમ ને પણ રજુઆત કરી હતી.સ્થાનિકોએ જ