Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભુજ: જિલ્લા પંચાયત કોંગ્રેસ ઉમેદવારની લૂંટનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝડપાયો

Bhuj, Kutch | Apr 13, 2026
કોંગ્રેસ ઉમેદવારની લૂંટનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝડપાયો પશ્ચિમ કચ્છ એલસીબીએ કેરા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ ઉમેદવાર ગોવિંદ બરાડીયા સાથે થયેલી લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આરોપી ઈબ્રાહીમ ઉર્ફે અનવર કટિયાની ધરપકડ કરી છે. શુક્રવારે વરલી ગામ પાસે આરોપીઓએ છરી બતાવી મોબાઈલ અને રોકડની લૂંટ કરી હતી. હાલ અન્ય બે ફરાર આરોપીઓને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

MORE NEWS