Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

દાહોદના ગોવિંદ નગર ચોકથી બિરસા મુંડા સર્કલ સુધી યોજાઈ ચેતર વસાવાના સમર્થનની પદયાત્રા: હજારોની સંખ્યામાં લોકો જોડાયા.#DahodChaitarvasava ​#TribalUnityMarch #ChaitarVasavaSupportmarch #GovindNagarToBirsaMundaCircle ​#aapgujarat

Dohad, Dahod | Jun 27, 2026

MORE NEWS

દાહોદમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલી અને પદયાત્રા યોજાઈ. ગોવિંદનગરથી બિરસા મુંડા ચોક સુધી હજારો લોકો જોડાયા. આદિવાસી સમાજના આગેવાનોએ ચૈતર વસાવા સામે ખોટા કેસો દાખલ કરી હેરાનગતિ કરવામાં આવી હોવાનો આરોપ લગાવી તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી. ન્યાય નહીં મળે તો રાજ્યવ્યાપી જેલ ભરો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે યોજાયો.
📍 Dahod Live – ઝડપી અને વિશ્વસનીય સ્થાનિક સમાચાર.

#Dahod #ChaitarVasava #AamAadmiParty #AdivasiSamaj DahodLive

દાહોદ, ચૈતર વસાવા, આમ આદમી પાર્ટી, આદિવાસી સમાજ, વિરોધ રેલી

દાહોદમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલી અને પદયાત્રા યોજાઈ. ગોવિંદનગરથી બિરસા મુંડા ચોક સુધી હજારો લોકો જોડાયા. આદિવાસી સમાજના આગેવાનોએ ચૈતર વસાવા સામે ખોટા કેસો દાખલ કરી હેરાનગતિ કરવામાં આવી હોવાનો આરોપ લગાવી તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી. ન્યાય નહીં મળે તો રાજ્યવ્યાપી જેલ ભરો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે યોજાયો. 📍 Dahod Live – ઝડપી અને વિશ્વસનીય સ્થાનિક સમાચાર. #Dahod #ChaitarVasava #AamAadmiParty #AdivasiSamaj DahodLive દાહોદ, ચૈતર વસાવા, આમ આદમી પાર્ટી, આદિવાસી સમાજ, વિરોધ રેલી