પારડી: પારડી ચીવલ રોડ પર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, મોટી દુર્ઘટના ટળી,ટ્રક ઘરની દીવાલ સાથે અથડાઈ; નસીબજોગે જાનહાનિ ટળી
Pardi, Valsad | Oct 12, 2024
પારડી ચીવલ રોડ પર રાતે ગંભીર અકસ્માતની ઘટના બની હતી, જેમાં રાતે લગભગ 1:30 થી 2 વાગ્યાની આસ પાસ બે ટ્રક સામસામે અથડાઈ...