ભુજ: કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ તેજ: કલેક્ટર
Bhuj, Kutch | Apr 6, 2026 કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ તેજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી જાહેર થતા કચ્છ જિલ્લામાં તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. કલેક્ટરએ જણાવ્યું કે ૪૦૦૦થી વધુ EVM ના ફર્સ્ટ લેવલ ચેકિંગ અને ૯૦૦૦ કર્મચારીઓની નિમણૂક સાથે વહીવટી તંત્ર સજ્જ છે. આજથી જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે