નાંદોદ: માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા નર્મદા કલેક્ટરને અપાયું આવેદન
Nandod, Narmada | Oct 22, 2026 માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવાની માંગ સાથે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અધ્યક્ષ અરવિંદભાઈ વસાવાએ આ અંગે માહિતી આપી છે.