આજે શનિવારે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે. ભારે વરસાદનું એલર્ટ હોય એસ.ટી.પી.વિભાગ દ્વારા સતત શહેરનું મોનિટરિંગ કરાઈ રહ્યુ છે. જ્યા જરુર જણાય મદદ પહોંચાડાઈ રહી છે.સતત ગ્રાઉન્ડ ટીમ સાથે કોઓર્ડિનેટ્સ મેળવી કામગીરી કરવામાં આવી રહી છે.