ભુજ: શ્રી વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા વ્યાજબી દરે અડદીયા–ગુંદરપાક–ચીકીનું વેચાણ
Bhuj, Kutch | Dec 1, 2025 શ્રી વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા વ્યાજબી દરે અડદીયા–ગુંદરપાક–ચીકીનું વેચાણ કરાઈ રહ્યું છે. આ મુદ્દે યુવાનોએ પ્રતિક્રિયા આપી હતી