ગાંધીનગર: સરકારી કર્મચારીઓને પણ ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે, DGP વિકાસ સહાયે પોલીસ વિભાગને કર્યો પરિપત્ર
સરકારી કર્મચારીઓએ પણ ટ્રાફિક નિયમનનું કરવો પડશે કડક પાલન હેલ્મેટ નહિ પહેલા કર્મચારી સામે પણ થશે દંડનીય કાર્યવાહી રાજ્ય પોલીસવાળા વિકાસ સહાય એ આપી સ્પષ્ટ સૂચના રાજ્યની સરકારી કચેરીઓના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસ રહેશે તૈનાત આવતીકાલથી નિયમનું કડક પાલન કરાવવા ડીજીપીએ આપી સ્પષ્ટ સૂચના ટ્રાફિક વિભાગના પોલીસ મહાન નિરીક્ષકે પણ મોનિટરિંગ માટે સૂચના