આણંદ: તા. 01 એપ્રિલ 2026 થી ટોલ પ્લાઝા પર રોકડમાં ચુકવણી કરવાનું બંધ જેમાં વાસદ ટોલ પ્લાઝા નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે
Anand, Anand | Mar 30, 2026 ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગને આદેશ આપવામાં આવેલ છે કે આગામી તારીખ 01 એપ્રિલ 2026 થી ટોલ પ્લાઝા પર રોકડમાં ચુકવણી કરવાનું બંધ કરી દેવામાં આવશે.જો તમારે ટોલ પ્લાઝા પરથી પસાર થવું હોય તો તમારી ગાડી માં FASTag થી અથવા UPI જેમકે ગૂગલ પે, ફોન પે તેમજ અન્ય કોઈ UPI એપ્લિકેશન થી જ પેમેન્ટ વસુલવામાં આવશે