Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

થરાદ: થરાદમાં નવરાત્રી દરમિયાન જનજાગૃતિ, મહિલા સુરક્ષા કાર્યક્રમ યોજાયો

India | Oct 2, 2025
થરાદ શહેર માં નવરાત્રી પર્વના પાવન અવસર પર મહિલા અનેબાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ પોલીસ સપોર્ટ સેન્ટર થરાદ દ્વારા વિશેષ જનજાગૃતિ, મહિલા સુરક્ષા કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પરમાર રેખાબેન દ્વારા દીકરીઓ તેમજ માતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે દીકરીઓને શૈક્ષણિક માહિતી, આત્મરક્ષા અંગે જ્ઞાન તેમજ રોજિંદા જીવનમાં સુરક્ષા અંગે અગત્યની બાબતો સમજાવી. સાથે સાથે માતાઓને બાળકોના ભવિષ્ય માટે શિક્ષણનું મહત્વ સમજાવ્યું.