જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામે અજગર દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો
જેસર તાલુકાના શાંતિનગર ગામે અજગર દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખેતરમાં કામ કરતા સમયે અચાનક વિશાળ અજગર નજરે પડતાં ખેડૂતો ગભરાઈ ગયા અને તરત જ નજીકના લોકોને જાણ કરી હતી.સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ અજગર ખેતરના વિસ્તાર નજીક દેખાયો હતો, જેના કારણે ખેડૂતોએ થોડીવાર માટે કામ બંધ કરી દીધું જેમાં ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં વન વિભાગને માહિતી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. હવે વન વિભાગ દ્ધારા સુરક્ષિત