તળાજા: જૂની કામરોળ ગામે દુઃખદ બનાવઃ વાડીએ દવા છાંટતી વખતે ઝેરી દવાની અસરથી 38 વર્ષીય યુવાનનું મોત
તળાજા તાલુકાના જૂની કામરોળ ગામમાંથી એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. વાડીએ ખડ બાળવાની દવા છાંટતી વખતે દવાની અસર થતાં 38 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આજરોજ 24 સપ્ટેમ્બર 2026, ગુરૂવારની રાત્રે આશરે એક વાગ્યે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ, જૂની કામરોળ ગામના સરવૈયા જસવંતસિંહ જીતુભા, ઉંમર વર્ષ 38, પોતાની વાડીએ ખડ બાળવાની દવા છાંટી રહ્યા હતા. આ દરમિયાન દવાની અસર થતાં તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક તળાજાન