Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews
Aap

અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં અનાજની કીટના નામે ચાલી રહેલ સ્કેન્ડલનો પર્દાફાશ કરતી ભાજપની ટીમ

Amreli City, Amreli | Jul 5, 2025
હાલ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયો છે અમરેલી શહેરમાં આવેલ જેસીંગપરા વિસ્તારનો જેમાં અનાજ ની કીટ ના નામે તેના સ્થાનિક રહીશો પાસેથી ડોક્યુમેન્ટ મેળવવામાં આવ્યા હતા અને તેનો દુરુપયોગ થાય તે પહેલા ભાજપની ટીમ પહોંચી હતી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું હતું.

MORE NEWS

No related stories for this location.