ગોધરા: માનવતાનું ઉત્તમ ઉદાહરણ: ગોધરા તાલુકા પોલીસના ‘ઓપરેશન મિલાપ’ હેઠળ માનસિક અસ્વસ્થ યુવાનનું પરિવાર સાથે કરાવાયું મિલન!
માનવતાનું ઉત્તમ ઉદાહરણ: ગોધરા તાલુકા પોલીસના ‘ઓપરેશન મિલાપ’ હેઠળ માનસિક અસ્વસ્થ યુવાનનું પરિવાર સાથે કરાવાયું મિલન!પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકા પોલીસે માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ માનવતાનું પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસના ‘ઓપરેશન મિલાપ’ અભિયાન અંતર્ગત એક માનસિક અસ્વસ્થ યુવાનને તેના પરિવાર સાથે મેળવી આપીને પોલીસે સરાહનીય કામગીરી કરી છે. ગોધરા તાલુકાના છાવડ ગામ પાસે સ્થાનિક રહીશોએ એક અજાણ્યા યુવાનને શંકાસ્પદ હાલતમાં જોયો