વલસાડમાં વિસર્જન બાદ ઔરંગા નદીમાં ભાવુક દ્રશ્યો
મોટી સંખ્યામાં મહાકાય POP ગણેશ પ્રતિમાઓના વિસર્જન બાદ ઔરંગા નદીના પાણી ઓસરતાં કેટલીક પ્રતિમાઓ પાણીની બહાર અને અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળી.
દ્રશ્યો સામે આવતા મોટી સંખ્યામાં ભક્તો ભાવુક બન્યા હતા. ગણેશજીની પ્રતિમાઓની આ સ્થિતિ જોઈ ભક્તોમાં લાગણીસભર માહોલ જોવા મળ્યો.
Valsad, Valsad | Sep 26, 2026