પાટણ: પાટણમાં પંચાયતી રાજ પ્રતિનિધિઓ માટે એકદિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ
Patan, Patan | Jul 30, 2026 પાટણના ડાયનાસોર પાર્કમાં પંચાયતી રાજ પ્રતિનિધિઓ માટે કેન્દ્ર સરકારના વિવિધ વિકાસ અને રોજગારી મિશન અંગે એકદિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઇ. કાર્યક્રમમાં સશક્ત શાસન અને રાષ્ટ્રીય ગામ સ્વરાજ માટે માર્ગદર્શન અપાયું.