જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા હતા અને રાજકીય આગેવાનો ને ઉપસ્થિતિ વચ્ચે રક્તદાન કેમ્પ યોજાયો વિસાવદર તાલુકાના વીરપુર સ્થિત કષ્ટભંજન અન્નક્ષેત્ર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા કોટડા દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ વિપુલ કાવાણી સહિત અનેક આગેવાનો જોડાયા હતા અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું