Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: સારંગપુર બ્રિજ નીચેથી UPની ગેંગના 3 સાગરીતો પિસ્તોલ-કારતૂસ સાથે ઝડપાયા

અમદાવાદમાં રથયાત્રાના સધન સુરક્ષા અભિયાન હેઠળ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો...સારંગપુર બ્રિજ નીચેથી 4 પિસ્તોલ, 2 કારતૂસ અને મેગેઝિન સાથે ઉત્તરપ્રદેશની ગેંગના ત્રણ સાગરીતો દબોચ્યા