Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

જેસર: ડુંગરપુર ગામે સાવજનો આતંક જોવા મળ્યો સિંહ દ્વારા પાંચ પશુઓ પર હુમલો કરવામાં આવ્યો

Jesar, Bhavnagar | May 13, 2026
જેસર તાલુકાના ડુંગરપર ગામે સાવજનો આતંક જોવા મળ્યો છે. ગામના સીમ વિસ્તારમાં સિંહ દ્વારા પાંચ પશુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ત્રણ પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બે પશુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાને પગલે પશુપાલકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. રાત્રિના સમયે સિંહ ગામની આસપાસ ફરી રહ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. પશુપાલકોએ જણાવ્યું હતું કે સિંહે અચાનક પશુઓ પર તૂટી પડી હુમલો કરતા ભા